VIDEO / CSK ફાઇનલમાં આવતા જ MLA રિવાબા જાડેજાની ખુશી અપાર, પતિ અને પ્રાયોરિટી વિશે પણ કરી ખાસ વાત

MLA Rivaba Jadeja's Khushi Apar as CSK reaches finals, also talks about husband and priorities

રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ફાઇનલ મેચ અમદાવાદમાં છે અને તેમાં પણ એક ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખૂબ વિશાળ લોકો સાથે આ મેચ જોવા મળશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ