નવસારી / શું કેનેડા.. કેનેડા? આપણાં ત્યાં રસ્તા જોરદાર છે, આ તો છાણ પડે એટલે ખરાબ લાગે: ભાજપનાં ધારાસભ્ય 

MLA RC Patel's statement on Gujarat roads

નવસારીના ધારાસભ્ય આર.સી.પટેલનો ગુજરાતના રોડ બાબતે બફાટ, ગુજરાતના રસ્તા કેનેડા કરતા સારા છે તેવું નિવેદન કરતા ચર્ચાનો વિષય બન્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ