દિલ્હીમાં મંત્રીઓની બલ્લે-બલ્લે / ડબલથી પણ વધારે આવશે પગાર, જાણો ધારાસભ્યને કેટલા રૂપિયા મળશે

MLA-minister Delhi 67% hike in salary Chief Minister's salary increased from 72 thousand to 1.70 lakh

જુલાઈ 2022માં દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યો-મંત્રીઓ અને મુખ્યમંત્રીનો પગાર વધારવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે, આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ, દિલ્હી સરકારના કાયદા વિભાગે પગાર વધારા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું.

બ્રેકિંગ ન્યૂઝ