BREAKING / આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય દળની બેઠક: આ 3 દિગ્ગજો કરશે ગુજરાતના CMના નામની સત્તાવાર જાહેરાત

MLA meeting today: These 3 stalwarts will announce Gujarat's new CM

ગુજરાતમાં જંગી જીત બાદ ભાજપે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે આજે ગાંધીનગરના કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત કરાશે.

Loading...