વિવાદ / મધુ શ્રીવાસ્તવે ભાજપના સીનિયર કાર્યકરને ફોન કરીને આપી ધમકી, કહ્યું- દિપ્તીને કહી દે જે...

MLA Madhu Srivastava Audio clip viral threatening senior BJP worker

દંબગ અંદાજ માટે જાણિતા વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વધુ એક ઓડિયો ક્લીપ આ નેતાની સામે આવી છે. જેમાં તેઓ ભાજપના જ સીનિયર કાર્યકરને ધમકી આપી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ