Russia Ukraine Crisis / પરિવારના શ્વાસ અધ્ધર! યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને પરત લાવવા MLAએ કરી પ્રધાનમંત્રીને રજૂઆત

MLA made representations to the Prime Minister to bring back Gujarat students trapped in Ukraine

યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનમાં ઈમરજન્સિ જાહેર થઈ ગઈ છે.ત્યારે યુક્રેનમાં ઘણા ભારતીયો સહિત ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાઈ જવા પામ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ