ગાઈડલાઇનના ધજાગરાં / રાજ્યમાં દિવસના દસ દસ હજાર કેસ નોંધાય છે અને અહીં ધારાસભ્ય પોતાના બર્થ ડે ઉજવવામાં મશગુલ છે!

mla lalit Vasoya celebrated birthday with people in Upleta dhoraji

સામાન્ય જનતા નિયમોનું ઉલ્લઘંન કરે તો સજા પણ નેતાઓ પોતે જો ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે ત્યારે કંઇ નહીં? MLA LALIT VASOYA એ સમર્થકોની હાજરીમાં ઉજવ્યો બર્થડે!

બ્રેકિંગ ન્યૂઝ