તર્ક વિતર્ક / MLA લલિત વસોયા ફરી ચડયા ચર્ચાના ચકડોળે, જન્માષ્ટમીની શુભેચ્છાના પોસ્ટરમાં કોંગ્રેસનું :'નામ-નિશાન' ન રાખ્યું

MLA Lalit Vasoya again did not mention Congress in the Janmashtami poster

ધોરાજીના MLA લલિત વસોયા ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવી તેજ ચર્ચાઑ વચ્ચે લલિત વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ન કરાતા અટકળો તેજ બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ