કહેતા ભી દીવાના / 'ભેંસ ભાગોળે,છાસ છાગોળે,ઘરમાં ધમાધમ', ધારાસભ્ય લાખા સાગઠીયાનાં પુત્રને જાગ્યા MLA બનવાના ઓરતા

 MLA Lakha Sagthiya's son was replaced by MLA

રાજકોટના ધારાસભ્ય લાખા સાગઠીયાનાં પુત્ર જયને MLA બનવાના અભરખા જગ્યા છે. વિધાનસભા ચૂંટણી-2022માં પોતે ધારાસભ્ય હોવાનો સંકેત તેણે,મિત્રો મારફતે જન્મદિવસની કેક પર આપી દીધો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ