મુલાકાત / કોંગ્રેસને જોરદાર ઝટકો આપનાર દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં! અમિત શાહ સાથે કરી મુલાકાત

mla kuldeep bishnoi meets bjp leaders amit shah and jp nadda

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા હરિયાણાના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ