ચુકાદો / BIG NEWS: માતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 લોકોને 2 વર્ષની જેલની સજા, જાણો શું છે કેસ

mla kesarisinh solanki 2 years sentenced gambling case panchmahal

શિવરાજપુર પાસેના જીમીરા રિસોર્ટમાં જુગાર રમવાના કેસમાં હાલોલ કોર્ટે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને 2 વર્ષની સજા ફટકારી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ