નિવેદન / 'મેં ઝુકેગા નહીં...' : આસામ કોર્ટમાંથી જામીન મળતા જ પુષ્પા સ્ટાઇલમાં બોલ્યા MLA જિગ્નેશ મેવાણી

MLA Jignesh Mevani Pushpa style After Assam Court bail

ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની એક કોર્ટે મહિલા પોલીસકર્મી સાથે કથિત છેડતીના કેસમાં ગઇકાલે જામીન મળતા જ તેઓ પુષ્પા સ્ટાઇલમાં જોવા મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ