BIG NEWS / જિગ્નેશ મેવાણીને મોટી રાહત: મહિલા પોલીસ વિરુદ્ધના કેસમાં આસામની કોર્ટે આપ્યા જામીન, જાણો ક્યારે થશે જેલમુક્ત

mla jignesh mevani gets bail in assault with police woman

ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની એક કોર્ટે મહિલા પોલીસકર્મી સાથે કથિત છેડતીના કેસમાં જામીન આપી દીધા છે.

બ્રેકિંગ ન્યૂઝ