સવાલ / ભાજપે તાયફાઓ કરી ગુજરાતને વુહાન બનાવ્યું, સુપર સ્પ્રેડર C R Patil સામે કાર્યવાહી કેમ નહીં : ઈમરાન ખેડાવાલા

MLA imran khedawala ask take action against C R Patil for covid super spreder

અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર્સ હતા ત્યારે હવે ગુજરાતની સ્થિતિ વુહાન જેવી બનાવવા માટે કોણ સુપર સ્પ્રેડર્સ છે? કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ભાજપ સરકારને પૂછ્યા સવાલ કે, સામાન્ય માણસ માટે બેસણુ, લગ્ન સહિતના પ્રસંગો પર પ્રતિબંધ મૂકાયો જ્યારે જાહેર સભાઓ યોજવા મંજૂરી અપાઈ કેમ? કમલમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે આ માટે કોણ જવાબદાર છે? 

બ્રેકિંગ ન્યૂઝ