સુરતમાં ધારાસભ્ય નવી હોસ્પિટલની અવ્યવસ્થાને લઇને કોન્ટ્રાક્ટરને આડે હાથ લેતા તેઓએ કડક શબ્દોમાં કહ્યું કે, 'જો તમે સરખું કામ નહીં કરો તો તમારા ટાંટિયા તોડી નાખીશ.' સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે આ દરમિયાન તેઓએ સિવિલ હોસ્પિટલનાં કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા હતાં. ત્યારે શું આ પ્રકારની કામગીરી દરેક ધારાસભ્યએ કરવી જોઈએ? આ જ મુદ્દે જાણો આજનો વીડિયો Aar Par with Hemant માં
નોંધ: આ વીડિયોમાં દર્શાવેલા મંતવ્ય અને વિચારો જે-તે એક્સપર્ટના પોતાના છે. જેમાં vtvgujarati.com ને કોઈ લેવા-દેવા નથી.