સુરત / ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા શ્રમિકો માટે લાપસી અને મીઠાઇનુ વિતરણ

સુરતમાં શ્રમિકોને લાપસી અને મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા રાહત પેકેજની જાહેરાત બાદ શ્રમિકો માટે મિઠાઈની વ્યવસ્થા કરાઈ છે. લોકડાઉન હોવાના કારણે શ્રમિકોને પરેશાની થઈ રહી છે. ત્યારે સુરતના જીમખાનામાં દરરોજ 30 હજાર શ્રમિકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 45 કલાકથી ભોજનની વ્યવસ્થા કરાય છે. ત્યારે આજથી મિઠાઈનું પણ વિતરણ કરાયું..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ