રાજકોટ / ભાજપનાં MLA ગોવિંદ પટેલે દર્દીઓને કહ્યું, 'રોગચાળો તો નિમિત્ત છે, જીવન મરણ ભગવનના હાથમાં'

MLA Govind Patel defends the system says life is in the hands of god

વરસાદ પછી ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાથી હાહાકાર મચી ગયો છે. જ્યારે રાજકોટમાં દિવસે અને દિવસે રોગચાળો વધુ અને વધુ વકરી રહ્યો છે. શહેરમાં વધી રહેલા રોગચાળાને લીધે છેલ્લા 2 દિવસમાં 3 બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે હજારો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 3 બાળકોનાં મોત મામલે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ