પંચમહાલ / VIDEO: ફાયરબ્રાન્ડ નેતાનો ભજનિક અવતાર, ભાજપના ધારાસભ્ય પર લોકોએ કર્યો નોટોનો વરસાદ

MLA Fatesinh Chauhan unique outlook was seen

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફેતસિંહ ચૌહાણ ભજનની રમઝટ બોલાવતા નજરે ચડ્યાં, દોલતપુરા ગામે રામદેવપીરના ભજન પાઠમાં ધારાસભ્ય પર નોટોનો વરસાદ

બ્રેકિંગ ન્યૂઝ