એક્શન / બંગાળ બાદ ઝારખંડમાં કેશ કૌભાંડ ! કોંગ્રેસે 3 ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ, SUVમાંથી ઝડપાઇ હતી રોકડ

mla caught with cash suspended from party jharkhand congress

પશ્ચિમ બંગાળના હાવડામાં લાખો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલ ઝારખંડના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ