અમદાવાદ / ભાજપના MLA બલરામ થાવાણીને તાત્કાલિક સિવિલના સ્પેશિયલ વોર્ડમાં ઍડમિટ કરાયા, એવું શું થયું કે એકાએક ધારાસભ્યની તબિયત લથડી

MLA Balram Thavani gets food poisoning after eating masala dosa in airport canteen

ધારાસભ્ય બલરામ થાવાણીને એરપોર્ટની કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું, થાવાણીને ઝાડા-ઉલટી અને શરીર ફૂલી જતા હોસ્પિટલ દાખલ કરાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ