પડકાર / અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ લાવ્યું મોટી મુશ્કેલી, ધારાસભ્યપદ રદ કરવા કવાયત

MLA Alpesh Thakor resigns from Congress

કોંગ્રેસને અલવીદા કરનાર અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. સોમવારે કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ