રાજનીતિ / ધારાસભ્ય પદ બચાવવા આ હથિયારનો ઉપયોગ કરશે અલ્પેશ ઠાકોર!

mla alpesh thakor congress obc uttar gujarat

રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કોંગ્રેસ હવે આક્રમક બની છે. કોંગ્રેસે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનું જોમ દેખાડયું છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે બીડુ ઉપાડ્યું છે. કોંગ્રેસની આ કવાયતનો ઈશારો સ્પષ્ટ છે કે કોંગ્રેસ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને રસ્તો બતાવી શકે છે. ત્યારે અલ્પેશે પણ પોતાના બચાવ માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ