સીમા વિવાદ / અસમના પ્રતિબંધોને કારણે ટેન્શનમાં મિઝોરમ, મુખ્યમંત્રીએ કેન્દ્રને કહ્યું દખલગીરી કરો રાજ્ય બર્લિન ન બનવું જોઈએ

Mizoram in tension due to Assam sanctions

અસમ અને મિઝોરમ વચ્ચે થઈ રહેલા સિમા વિવાદને કારણે મિઝોરમમાંમાં ભારે તકલીફો પડી રહી છે. જેમા ખાસ કરીને મિઝોરમના લોકોને જીવન જરૂરી વસ્તુઓ પણ નથી મળી રહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ