ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નુસખો / મહેંદીમાં મિક્સ કરી લો આ 2 વસ્તુ, વાળ થશે કાળા અને લાંબા

Mix This Hina Shikakai and Almond oil in mehndi and get black and Shiny long hair

વાળને લાંબા અને કાળા કરવા માટે તમે મહેંદીની સાથે હિના અને શિકાકાઈ મિક્સ કરીને પ્રયોગ કરો. આ 2 વસ્તુ મિક્સ કરીને મહેંદી લગાવવાથી તમારા વાળની અનેક સમસ્યાઓ ખતમ થઈ જાય છે. સાથે જ તમારા વાળ સિલ્કી અને શાઈની બને છે. વાળનો ગ્રોથ પણ ઝડપથી વધે છે. આ મહેંદી તમારે મહિનામાં 2 વાર લગાવવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ