ટિપ્સ / શેમ્પૂ કરતી સમયે મિક્સ કરી લો આ 1 વસ્તુ, ચપટીમાં દૂર થશે વાળની સમસ્યાઓ

Mix Sugar When you wash your hair and get rid of the hair problems

જો ડાયટની વાત હોય તો ખાંડ નુકસાનકારક હોઈ શકે છે પરંતુ વાત જો બ્યૂટીની હોય તો આ ખાંડ તમને અનેક રીતે મદદ કરે છે. ખાસ કરીને હેરકેરમાં ખાંડ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યારે તમે શેમ્પૂ કરો તે સમયે થોડી ખાંડ પણ સાથે લેશો તો તમારા વાળની અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે. ખાંડ વાળ માટે કંડીશનરનું કામ કરે છે. તો જાણો કઈ રીતે ઉપયોગ કરવાથી તેનો ફાયદો મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ