ઉપાય / કોરોનાનું સંક્રમણ અને બોડીની ફેટ ઘટાડવામાં મદદ કરશે લીંબુ પાણી, બસ મિક્સ કરી લો આ 1 વસ્તુ

Mix jaggery with lemon and get benefit of the hot water to avoid fat from body

કોરોનાથી બચવા માટે ઈમ્યુનિટીને વધારે સારી રાખવાની જરૂર રહે છે. આ સાથે જ વિટામીન સીનો વધારે ઉપયોગ કરવા જણાવાયું છે. વિટામીન સીનો યોગ્ય સોર્સ લીંબુ છે. જે તમને સરળતાથી મળી જાય છે. રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી મદદ મળી શકે છે. આ સિવાય પણ બોડીની ફેટ ઘટાડવામાં લીંબુ મદદ કરે છે. જો તમે આ લીંબુ પાણીને ગરમ પાણીમાં અને ગોળ મિક્સ કરીને પીઓ છો તો તે ફેટ બર્ન કરવામાં અને સાથે જ કોરોનામાં પણ રાહત આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ