તમારા કામનું / સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશથી 15 દિવસ માટે ખુલી જશે આ 3 રાશિઓની કિસ્મત, નોકરી ધંધામાં લાભની સાથે થશે આર્થિક વૃદ્ધિ

mithun singh and kanya rashi get benefits surya nakshatra parivartan 2022

સૂર્યદેવ 22 જૂન સવારે 11.42 પર આર્દ્રા નક્ષત્રમાં બિરાજમાન થયા છે. આ નક્ષત્રમાં સૂર્ય હવે 6 જુલાઈ સુધી રહેશે. સૂર્ય આ સમયે બુધની રાશિ મિથુનમાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ