ધર્મ / Mithun Sankranti: મિથુન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય દેવતા, જાણો કઇ રાશિ પર શું પડશે અસર

Mithun Sankranti 2019 effects of mithuna sankranti on each zodiac

જ્યોતિષચાર્ય અનુસાર સૂર્ય એક રાશિમાં એક માસ રહે છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે જે 15 જુલાઇ સુધી રહેશે. જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એ તિથિ સૂર્ય સંક્રાન્તિ કહેવામાં આવે છે. મિથુન સંક્રાન્તિના દિવસે પવિત્ર નદી માં સ્નાન અને દાન કરવાનું ઘણું મહત્વ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ