બોલિવૂડ / બોલિવૂડના દિગ્ગજ એક્ટરના દીકરા અને પત્ની પર બળાત્કાર-ગર્ભપાત કરાવવાનો આરોપ, FIR દાખલ

Mithun Chakraborty Son Mahaakshay And His Wife Yogeeta Bali Have Been Accused Of Rape

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની યોગીતા બાલી અને દીકરા મહાક્ષય વિરુદ્ધ એક મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે. પીડિતાએ મહાક્ષય પર દુષ્કર્મ બાદ દબાણપૂર્વક ગર્ભપાત અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને આ યોગીતા બાલી પર પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x