શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર / મહિલા ક્રિકેટની સચિન તરીકે ઓળખાય છે મિથાલી રાજ, ભારત વતી કર્યા રનના ખડકલા, આ રેકોર્ડ તોડવા મુશ્કેલ

Mithali Raj known as Sachin of womens cricket is hard to break this record

ભારતીય ક્રિકેટની મહિલા તેંડુલકર ગણાતી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમના નામે ઘણા રેકોર્ડ બન્યા છે. મિતાલીને 2003માં અર્જુન એવોર્ડ અને 2017માં વિઝડન લીડિંગ વુમન ક્રિકેટર ઈન ધ વર્લ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ