BIG NEWS / ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને શ્રેષ્ઠ ખેલાડી મિથાલી રાજે જાહેર કરી નિવૃત્તિ

mithali raj declared retirement from cricket

ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી બેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે જેના કારણે દેખીતી રીતે જ ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટને મોટો ફટકો પડશે.

બ્રેકિંગ ન્યૂઝ