મહેસાણા / મીઠા-સાંથલ રોડ પર ONGC નજીક ઓઇલ કુવામાં વિસ્ફોટથી આગ લાગી, 3થી વધુ લોકોને ઈજા

Mitha santhal road ONGC oil well fire in mehsana

મહેસાણાના મીઠા-સાંથલ રોડ પર ઓઈલ કુવામાં આગ લાગી છે. ONGC નજીક ઓઇલ કુવામાં વિસ્ફોટથી આગ લાગી છે. એક ટ્રક અને ખેતર પણ આગની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે આ ઘટના દરમિયાન હાજર 3થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ