ક્રિકેટ / મિતાલી રાજ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈઓ સર કરાવનાર ખેલાડી

Mitali Raj : A player who gave new heights to Indian women's cricket team

મિતાલી રાજ – ઓળખ આપવાની હવે ઓલમોસ્ટ જરૂર નથી રહી. નામ પડે એટલે લોકોને ખ્યાલ આવી જ જાય કે હા, મહિલા ક્રિકેટર છે. ઇનફેક્ટ એવું કહી શકાય કે મિતાલીએ ક્રિકેટ જગતમાં જ નહીં પણ સામાન્ય લોકોમાં પોતાની ઓળખ બનાવવામાં તો સફળતા મેળવી જ છે પણ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓળખ અપાવવામાં કે લોકોને મહિલા ક્રિકેટ મેચ જાેતાં કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ