Coronavirus / કોરોના વાયરસ પર આવેલો આ રિપોર્ટ ભારત માટે સારા સમાચાર લાવ્યો, પરંતુ હળવાશથી ન લેતા

MIT research suggests humid and warm weather might become a shield against corona virus

મેસેચ્યુસેટ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં કાસીમ બુખારી નામના વૈજ્ઞાનિકની સમગ્ર ટીમ વડે થયેલા આંકડાકોય સંશોધન ઉપરથી એશિયન દેશો (ભારત સહિત) જ્યાં ચોમાસાની ઋતુ અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં ગરમી અને ભેજના પગલે કોરોના વાયરસનો ફેલાવો યુરોપ અને અન્ય ઠંડા પ્રદેશોના પ્રમાણમાં ઓછો થાય છે એવું તારણ નીકળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ