અફવાઓનું બજાર / બાળ ઉઠાવતી ગેંગ સમજીને અમદાવાદમાં નિર્દોષ મહિલા સાથે ટોળાએ કરી ઢીકાપાટું વાળી

Mistaking it for a gang of child abductors a mob thrashed an innocent woman in Ahmedabad

જમાલપુરમાં બે દિવસ પહેલાં એક નિર્દોષ મહિલાને ટોળાએ ભેગા થઈ મારી હતી. ભરૂચ અને દાણીલીમડામાં પણ મહિલા અને પુરુષ પર હુમલોની ઘટના બની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ