બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Mission Raniganj Trailer Date akshy kumar parineeti chopra film mission raniganj the great bharat rescue

Mission Raniganj / 'મિશન રાનીગંજ' જે દર્શાવશે 1989ની કોલસા દુર્ઘટનાની સચોટ વાસ્તવિકતા, આ તારીખે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

Arohi

Last Updated: 01:32 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Raniganj Trailer Date: અક્ષય કુમારની ગણતરી બોલિવુડના એ અભિનેતાઓમાં થાય છે જેમણે કોમેડી, સીરિયસ અને એક્શન દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે.

  • આવી રહી છે અક્ષયની 'મિશન રાનીગંજ'
  • ટૂંક સમયમાં રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર 
  • 1989ની કોલસા દુર્ઘટના પર છે ફિલ્મ 

આ વર્ષે 'OMG-2'માં શિવ ભગવાનના દૂત બન્યા બાદ અક્ષય કુમાર હવે પોતાના ફેંસની સામે 'મિશન રાનીગંજ'ની હકીકત લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને એક્ટર ખૂબ જ ઉત્સાહિત છે. 

ફિલ્મની સ્ટોરી 1989ના બેકડ્રોપ પર બની છે. જેની સ્ટોરી રાનીગંજના મહત્વના રેસ્ક્યૂ મિશનની આજુબાજુ ફરે છે. ફેંસ ફિલ્મના ટ્રેલરને જોવા માટે ઉત્સાહિત છે અને તેમની આ ઉત્સુકતા થોડી દિવસોમાં જ પુરી થવાની છે. 

કોલસા દુર્ઘટના પર આધારિત છે 'મિશન રાનીગંજ'
ટીનૂ સરેશ દેસાઈના ડાયરેક્શનમાં બનીને તૈયાર થયેલી અક્ષય કુમારની 'મિશન રાનીગંજ' કોલ માઈન એક્સીડેન્ટ પર આધારીત છે. જેણે દેશ અને દુનિયાને શૉકમાં લાવી દીધા. ફિલ્મમાં 1989માં થયેલા કોલસા દુર્ઘટનાને દર્શાવવામાં આવ્યો છે. 

તેમાં અક્ષય કુમાર, જસવન્ત સિંહ ગિલના કેરેક્ટરમાં જોવા મળશે. તેમની પત્નીનો રોલ પરિણીતિ ચોપડા કરશે. મોટા પડદા પર બન્નેની જોડી કેસરીમાં જોવા મળી હતી. 

ક્યારે આવશે ટ્રેલર? 
અક્ષય કુમારે શનિવારે એક્સ પર ફિલ્મનો નાનો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું, "એક આદમી જેને વિપરીત પરિસ્થિતિઓને પડકાર્યા છે. #MissionRaniganjTrailer મંડે. 25 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. જુઓ ભારતના અસલી હીરોની સ્ટોરી #MissionRaniganjની સાથે 6 ઓક્ટોબરે."

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Mission Raniganj Parineeti Chopra trailer અક્ષય કુમાર પરિણીતી ચોપડા મિશન રાનીગંજ Mission Raniganj Trailer Date
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ