VIDEO / રિલીઝ થયું ફિલ્મ 'મિશન મંગલ'નું ટ્રેલર, 45 સેકન્ડનો વિડીયો ફિલ્મ જોવા કરશે મજબુર

mission mangal first teaser out now

અક્ષય કુમારની અભિનયવાળી ફિલ્મ 'મિશન મંગલ'નું ટ્રેલર આજે રજૂ થયું છે. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં દેશની એવી સફળતા દેખાડવામાં આવી છે જે ઇતિહાસના પાને નોંધાયેલી છે. થોડા દિવસ પહેલા, આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ