ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચિતાર / ગૃહમંત્રી બનતા જ અમિત શાહની કાશ્મીર મુલાકાત ને ઓપરેશન સ્ટાર્ટ, આખરે આ મિશન કેવી રીતે પડ્યું પાર!

Mission kashmir article 370 by Amit Shah

કલમ 370ને રદ કરીને જમ્મૂ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવનાનો ફેંસલો મોદી સરકારે ભલે સોમવારે લીધો હોય પરંતુ તેની પટકથા ઘણા લાંબા સમયથી લખવામાં આવી રહી હતી. એ વાત અલગ છે કે, સંસદમાં આ વાત જાહેર થઈ ત્યાં સુધી કોઈને આ પગલાનો અણસારો પણ ન મળ્યો. કેમ કે ગૃહમંત્રી અમિત શાહે દરેક મુદ્દે પૂરતી તૈયારી સાથે એક એક ડગલું આગળ માંડ્યું હતું. તે જોઈએ આ અહેવાલમાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ