બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મિશન આદિત્ય L1ને મળી મોટી સફળતા: ઉપકરણોએ કેમેરામાં કેદ કરી સૂર્યની ગતિવિધિઓ, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

Photos / મિશન આદિત્ય L1ને મળી મોટી સફળતા: ઉપકરણોએ કેમેરામાં કેદ કરી સૂર્યની ગતિવિધિઓ, જુઓ Photos

Last Updated: 09:54 AM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ISROના સૌર મિશન આદિત્ય L1ને એક મોટી સફળતા મળી છે. અવકાશયાને સૂર્યની તાજેતરની ઘણી ગતિવિધિઓ કેમેરામાં કેદ કરી છે અને તેની અદભૂત તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.

1/5

photoStories-logo

1. સૂર્યની તસવીરો કેપ્ચર કરી

ISROના પ્રથમ સૌર મિશન આદિત્ય L1 એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે અને આ તસવીરો આદિત્ય L1 પર લગાવેલા બે રિમોટ સેન્સિંગ ઈન્સ્ટ્રુમેન્ટની મદદથી લેવામાં આવી હતી. (Photo Credit: x.com/ISRO)

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ISROએ શેર કરી માહિતી

ISROના જણાવ્યા અનુસાર, સોલર અલ્ટ્રા વાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) અને વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) સેન્સર્સે આ પ્રવૃત્તિઓને કેપ્ચર કરી છે. (Photo Credit: x.com/ISRO)

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. જીઓમેગ્નેટિક વાવાઝોડું આવ્યું હતું

ISROના નિવેદનમાં જણાવાયું છે. અનેક આના કારણે 11 મેના રોજ એક વિશાળ જીઓમેગ્નેટિક વાવાઝોડું આવ્યું હતું. (Photo Credit: x.com/ISRO)

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તસવીરો મે મહિનામાં લેવામાં આવી હતી

ઈસરોએ સોમવારે આ જાણકારી શેર કરતાંની સાથે જ સૂર્યના વિવિધ જ્વાળાઓની ઘણી તસવીરો શેર કરી છે, જે મે મહિનામાં લેવામાં આવી હતી. (Photo Credit: x.com/ISRO)

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સૌર તોફાનોનું કારણ શું છે?

આ સૌર તોફાનો પૃથ્વી પર પણ અસર કરે છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો એ શોધી શક્યા નથી કે સૂર્યની સપાટીથી ઉદ્ભવતા આ સૌર તોફાનોનું કારણ શું છે. (Photo Credit: x.com/ISRO)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Aditya-L1 Mission ISRO Aditya L1

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ