ઘરના ઘંટી.. / ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી ગયું! 'પેટ્રોલ નથી'ના લગાવી દીધા બોર્ડ

Missing petrol at petrol pump in this district! 'No petrol' board

રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ ઊંચા હોવાના કારણે, રાજસ્થાનીઓ પેટ્રોલ માટે ગુજરાતના મહીસાગર જિલ્લામાં પેટ્રોલ ભરાવવા આવે છે.આ પરિણામે મહીસાગર જીલ્લાના પંપ પર પેટ્રોલ ખાલીના પાટીયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ