સુરત / 10 દિવસ પહેલા કોર્ટમાં હાજરી આપ્યાં બાદ ગુમ થયેલા વકીલ મળી આવ્યાં, જાણો શું થયું હતું તેમની સાથે

Missing lawyers 10 days ago were found

સુરતનાં બારડોલીમાંથી ગુમ થયેલાં વકીલ મળી આવ્યાં છે. વકીલે એક મહિલા સહીત કેટલાક લોકો પર અપહરણનો આક્ષેપ કર્યો છે. તેમજ તેઓ ક્યાં અને કેવી રીતે કઈ હાલતમાં મળી આવ્યાં હતાં. જ્યારે કે કોણે તેમનું અપહરણ કર્યું હતું. કેવી રીતે તમેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ