આશિકી / ઘરેથી ગુમ થયેલી 24 વર્ષિય યુવતી મળી તો થયો મોટો ખુલાસો, એક વર્ષથી સાધુ સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી

missing girl was found in haryana

રાજસ્થાન બીકાનેરના સરદારશહેરથી ગાયબ થયેલી 24 વર્ષિય યુવતી હરિયાણામાં એક સાધુ સાથે જોવા મળી હતી યુવતી પાસે કોર્ટ પાસેથી મળેલા દસ્તાવેજો હોવાના કારણે પોલીસે તેને છોડી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ