સાબરકાંઠા / 3 દિવસ પહેલા ગૂમ થયેલા કિશોરની લાશ મળી આવતા ગામ હિબકે ચઢ્યુ

missing boy find dead in Sabarkantha Gujarat

સાબરકાંઠામાં 2જી તારીખના ગુમ થયેલા 16 વર્ષના કિશોરની લાશ ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવી હતી. જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ખોવાઈ ગયેલા આ કિશોરની લાશ મળી આવતા પરિવારે આક્રંદ કરી મૂક્યો હતો જેને જોઈને પરોસડા ગામ હિબકે ચઢ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ