ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ભેદ ઉકેલાયો / કચ્છઃ આરોપી વિજયે કબૂલ્યું કે, 7 વર્ષની બાળકીને બંધ ઘરમાં લઈ જઇ દુષ્કર્મ આચરીને કરી હતી હત્યા

missing 7 year old girl raped and killed case Lakhapar kutch

ચાર દિવસ અગાઉ ભચાઉના લખાપર ગામે ભેદી સંજોગોમાં ગુમ થયેલી અને બીજા દિવસે પડોશના બંધ ઘરમાંથી મૃત મળી આવેલી 7 વર્ષની બાળકીના બનાવમાં જે આશંકા સેવાતી હતી તે જ બાબત બહાર આવી છે. ગામના જ એક યુવકે હેવાનીયતની હદ પાર કરી બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા નિપજાવી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ