શરમજનક / અમદાવાદમાં નોકરીના બહાને 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ, એક અઠવાડિયા સુધી ઘરમાં ગોંધી રાખી

Misdemeanor 19 year old girl employee company owner ahmedabad

અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં 19 વર્ષની યુવતી પર બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.નોકરી આપવાના બહાને લલચાવી ફોસલાવી યુવતી પર અવાર-નવાર બળાત્કાર કર્યો અને ઘરમાં ગોંધી રાખી હતી. પગાર નહીં આપું, કહીને કંપનીના માલિકના ભાઈએ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ યુવતીના માતાને ઘટનાની જાણ થતાં સમગ્ર કેસનો ભાંડો ફૂટ્યો અને બહાર આવી ચોંકાવનારી હકીકત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ