સુરેન્દ્રનગર / લીંબડીમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરના લીંબડીમાં આરોગ્ય વિભાગની ટીમ સાથે ગેરવર્તણૂક સામે આવી છે. હૈદરાબાદથી આવેલા વ્યક્તિએ આરોગ્ય વિભાગની ટીમ સાથે ગેરવર્તન કર્યું. આરોગ્ય વિભાગની ટીમે ક્વોરન્ટાઈન કરવા ગયેલી ટીમને અપશબ્દો કહ્યા. આરોગ્ય વિભાગના કર્ચમારીઓને ચેકઅપ ન કરાવવા અને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું.. પરસોત્તમ મકવાણાએ અપશબ્દો કહ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ