બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મિર્ઝાપૂરના માધુરી ભાભીની માદક અદા, કાતિલ તસવીરોએ સોશિયલ મીડિયા કર્યું ગાંડું

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / મિર્ઝાપૂરના માધુરી ભાભીની માદક અદા, કાતિલ તસવીરોએ સોશિયલ મીડિયા કર્યું ગાંડું

Last Updated: 10:25 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યારે પણ કોઈ શાનદાર વેબ સિરીઝની વાત થાય છે ત્યારે ‘મિર્ઝાપુર’નું નામ સૌથી પહેલા આવે છે. ‘મિર્ઝાપુર 2’માં મુન્ના ભૈયાની પત્ની માધુરી રિયલ લાઈફમાં ઘણી ગ્લેમરસ દેખાય છે. આ વેબ સિરીઝની બીજી સિઝનમાં મુન્ના ભૈયાની પત્ની માધુરી યાદવે પોતાની સુંદરતાથી લોકોનું દિલ જીતી લીધું હતું.

1/5

photoStories-logo

1. ઈશા તલવારે નિભાવી હતી માધુરી ભાભીની ભૂમિકા

માધુરીની ભૂમિકા એક્ટ્રેસ ઈશા તલવારે નિભાવી હતી. જેની એક્ટિંગના અને સુંદરતાના આ સિરીઝમાં ભરપૂર વખાણ થયા હતા. આ વેબ સિરીઝમાં તે સાડીમાં જોવા મળી હતી પરંતુ તે રિયલ લાઈફમાં ઘણી ગ્લેમરસ દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ

ઈશા તલવાર સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેનો લુક એકદમ અટ્રેક્ટિવ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અનિલ કપૂરની ફિલ્મથી કર્યું ડેબ્યુ

ઈશા તલવારે વર્ષ 2000માં અનિલ કપૂર અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હૈ’થી એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમજ તે આજે સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ

મિર્ઝાપુર 2 સિવાય તે આયુષ્માન ખુરાનાની ‘આર્ટિકલ 15’માં વિક્રાંત મેસી અને યામી ગૌતમની ‘ગિન્ની વેડ્સ સની’ અને ફરહાન અખ્તરની ‘તૂફાન’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રિયલ લાઈફમાં છે એટ્રેક્ટિવ

ઈશાએ સલમાનની ફિલ્મ ટ્યૂબલાઈટમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તે ‘માયા’ના રોલમાં હતી. ઈશા તલવાર મિર્ઝાપુર કરતા ઘણી સુંદર અને અટ્રેક્ટિવ દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

isha talwar mirzapur season-2 social media

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ