ચુકાદો / અમદાવાદઃ નકલી નોટો છાપવાના કેસમાં કોર્ટે આરોપી રાહુલ પંડ્યાને સાત વર્ષની સજા ફટકારી

Mirzapur court seven years imprisonment sentenced Rahul Pandya Ahmedabad

વર્ષ 2012માં અમદાવાદના વેજલપુરમાં રહેતા રાહુલ પંડ્યાએ આર્થિક તંગીથી કંટાળીને પોતાના ઘરે કોમ્પ્યુટરથી નકલી નોટો છાપી હતી. જેને બેંકમાં જમા કરાવવા જતા સમયે ભાંડો ફૂટતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે તેને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ