અકલ્પનીય / આ કિલ્લામાં હજી પણ ઉપલબ્ઘ છે ચમત્કારિક પથ્થર! લોખંડ થઇ શકે છે સોનું

Miraculous paras patthar in raisen fort in Bhopal

દુનિયામાં આજે પણ અનેક એવી ચમત્કારી ચીજવસ્તુઓ હાજર છે. જેનાં વિશે લોકોએ વાર્તા-કહાનીઓમાં સાંભળેલ છે. આવો જ એક ચમત્કારી પથ્થર છે પારસ પથ્થર. જેને વિશે આપે અનેક વાર્તાઓ સાંભળી હશે, પરંતુ આજ સુધી આપ એવો કોઇ જ પથ્થર નથી શોધી શક્યાં. ત્યારે આપ એ જાણીને હેરાન થઇ જશો કે એક કિલ્લામાં આવો પથ્થર હોવાનો પણ દાવો છે. એ જ કારણ છે કે દર વર્ષે કિલ્લામાં લોકો ખુદાઇ કરવા પહોંચી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ