ખાનગીકરણ / 50 રેલવે સ્ટેશન, 150 ટ્રેનોને ખાનગી હાથોમાં આપવાની તૈયારી, સરકારે બનાવી કમિટી

ministry of railways constituted empowered group of secreraries railway stations trains

રેલવે મંત્રાલયે 50 રેલવે સ્ટેશનો અને 150 ટ્રેનોના ખાનગીકરણ માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં નીતિ આયોગના સીઇઓ, રેલવે બોર્ડના ચેરમેન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેયર્સના સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સના સેક્રેટરી અને ફાઇનાન્શિયલ કમિશનર (રેલવે) સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ